HEADLINES
  1. New Elected Chairman Sunil Acharya in Action, Working Effectively Impressive.  

  2. Weather in Mount Abu - Calm in Noon, Mild cold in Night

  • 30 Sep, 2026
  • Weather of Mount Abu
  • 22.3℃
news-details
સ્વચ્છતા અભિયાનની સુંદર રંગોળી

સ્વચ્છતા અભિયાનની સુંદર રંગોળી

ગાંધીનગરની એક દિકરી વિધીએ દિવાળીના દિવસોમાં સ્વચ્છતા અભિયાનની સુંદર રંગોળી બનાવી હતી. ઘણીવાર લોકોને થાય કે સ્વચ્છતા અભિયાન તો સરકારનું અભિયાન છે, આપણે શું? એટલે જ વિધીએ રંગોળીમાં સ્વચ્છતા અભિયાનની વાત કરી એ મને બહુ ગમી. આપની સાથે રંગોળીનો ફોટો શેર કરું છું. આ રંગોળી અને તેની પાછળની ભાવના કેવી લાગી કહેજો પાછા! આવી ઘણી સામાજિક સંદેશ આપતી પ્રવૃત્તિઓ ગુજરાતના ખૂણે-ખૂણે દિકરા-દિકરીઓ કરતા હોય છે. મારી સાથે ફેસબુક પર, વેબસાઈટ પર કે ટપાલથી આવું શેર કરશો તો મને ગમશે. Smt Anandiben patel CM Gujarat Pic Courtesy: https://www.facebook.com/ghatlodia.vidhansabha?fref=photo

Search